પ્રથમ સત્રાંત (સેમેસ્ટર – ૧) પરીક્ષા ૨૦૨૬-૨૭ અંગે
શ્રી આદર્શ પ્રાયમરી સ્કૂલ – ધોરાજી 🏫
📢 વાલીશ્રીઓ માટે અગત્યની સૂચના 📢
━━━━━━━━━━━━━━━━━━━━━
નમસ્તે વાલીશ્રી,
શાળામાં લેવાનાર પ્રથમ સત્રાંત (સેમેસ્ટર – ૧) પરીક્ષા ૨૦૨૬-૨૭ અંગે ધોરણવાર પરીક્ષા શરૂ થવાની અને પૂર્ણ થવાની તારીખ નીચે મુજબ છે:
📅 ધોરણ પ્રમાણે પરીક્ષાની તારીખો:
🔹 ધોરણ – ૧ થી ૫ માટે:
- પરીક્ષા શરૂ તારીખ : 21/10/2026 (બુધવાર)
- પરીક્ષા પૂર્ણ તારીખ : 28/10/2026 (બુધવાર)
👉 ધોરણ ૧ થી ૫ ના બાળકોની પરીક્ષા તા. 28/10/2026 ના રોજ પૂર્ણ થશે.
🔹 ધોરણ – ૬ થી ૮ માટે:
- પરીક્ષા શરૂ તારીખ : 21/10/2026 (બુધવાર)
- પરીક્ષા પૂર્ણ તારીખ : 02/11/2026 (સોમવાર)
👉 ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓની પરીક્ષા તા. 02/11/2026 ના રોજ પૂર્ણ થશે.
━━━━━━━━━━━━━━━━━━━━━
⏰ પરીક્ષાનો સમય:
- તા. 21/10/2026 (ડ્રોઈંગ/સંગીત) : શાળા સમય દરમિયાન
- તા. 22/10/2026 થી આગળની પરીક્ષા : સવારે 10:30 થી 01:00
⚠️ ખાસ અગત્યની નોંધ:
૧. જે બાળકોની પરીક્ષા પૂર્ણ થાય ત્યાર બાદ તેમણે શાળાએ આવવાનું રહેશે નહીં (તેમના માટે રજા રહેશે).
૨. પ્રથમ સત્રાંત પરીક્ષાનું પરિણામ દિવાળી વેકેશન ખુલ્યા બાદ આપવામાં આવશે.
આપના બાળકને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 💐
━━━━━━━━━━━━━━━━━━━━━
- આચાર્યશ્રી / શાળા પરિવાર
શ્રી આદર્શ પ્રાયમરી સ્કૂલ – ધોરાજી
🎭🎤🎨 બાલસભા – ધોરણ ૫ થી ૮ 🎨🎤🎭
📢🌟 વાલીશ્રી, 🌟📢
🎭🎤🎨 બાલસભા – ધોરણ ૫ થી ૮ 🎨🎤🎭
📅 તારીખ: ૨૮/૦૭/૨૦૨૬ (મંગળવાર)
ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે બાલસભાનું આયોજન કરવામાં આવ્યું છે. 👦👧✨
આ વખતે બાલસભા માટેનું રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવામાં આવનાર છે. 💻📱
https://forms.gle/WJCdn4Bnd2quD2Ge6
📝 આ સાથે મોકલવામાં આવેલ Google Form માં વિદ્યાર્થીએ પોતાની કૃતિનું નામ, જરૂરી અન્ય વિગતો તેમજ પોતાની કૃતિની YouTube Link મોકલવાની રહેશે. 🔗🎥
📌 આ બાબતની ખાસ નોંધ લેશો. 🙏
🌟 બાળકોમાં રહેલી સર્જનાત્મકતા અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે આપના સહકારની અપેક્ષા છે. 🌟
🙏 આભાર 🙏
🏫 આદર્શ સ્કૂલ – ધોરાજી 🏫
Read More👨👩👧👦 વાલીશ્રીઓ માટે વિશેષ નિબંધ લેખન સ્પર્ધા 👨👩👧👦
📝✨ ESSAY WRITING COMPETITION ✨📝
👨👩👧👦 વાલીશ્રીઓ માટે વિશેષ નિબંધ લેખન સ્પર્ધા 👨👩👧👦
🎯 આદર્શ સ્કૂલના વાલીશ્રીઓ માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
📅 સ્પર્ધાની તારીખ: ૩૦/૦૭/૨૦૨૬
⏰ સમય: બપોરે ૦૨:૦૦ થી ૦૪:૦૦
📍 સ્થળ: આદર્શ સ્કૂલ, ધોરાજી
📌 સ્પર્ધાના નિયમો:
1️⃣ આ સ્પર્ધા આદર્શ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ માટે છે.
2️⃣ સ્પર્ધા માટે આપવામાં આવેલા વિષયોમાંથી કોઈપણ એક વિષય પર આશરે ૩૦૦ શબ્દોમાં નિબંધ લેખન કરવાનું રહેશે. ✍️
🗣️ ભાષા: ગુજરાતી અથવા અંગ્રેજી
3️⃣ સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. 📝✅
https://forms.gle/qgPkYSFEA9DgeKVf6
4️⃣ સ્પર્ધાનું સ્થળ આદર્શ સ્કૂલ, ધોરાજી રહેશે. 🏫
5️⃣ સ્પર્ધામાં પ્રથમ ૩ વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવશે. 🏆🥇🥈🥉
6️⃣ વિજેતાનો આખરી નિર્ણય નિર્ણાયકશ્રીનો રહેશે. ⚖️
🌟 ચાલો… તમારા વિચારોને શબ્દો આપીએ અને લેખન કૌશલ્ય દ્વારા તમારી પ્રતિભાને ઉજાગર કરીએ! 🌟
💐 વાલીશ્રીઓની ઉત્સાહભેર ભાગીદારીની અપેક્ષા સાથે… 💐
🏫 આદર્શ સ્કૂલ – ધોરાજી 🏫
Read More🎨 કલા મહાકુંભ – ૨૦૨૬/૨૦૨૭ 🏆
🎨 કલા મહાકુંભ – ૨૦૨૬/૨૦૨૭ 🏆
📢 કલા મહાકુંભ ૨૦૨૬/૨૭ ની સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચનાઓ:
📝 (૧) સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ આપવામાં આવેલી Google Form ની લિંક પર જઈ સૂચના મુજબ ઓનલાઈન ફોર્મ તા -૩૧/૦૭/૨૦૨૬ શુક્રવાર સુધીમાં ભરવાનું રહેશે.
https://forms.gle/bUtfSEoM9eweC6N2A
🏫 (૨) ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે: • ધોરણ ૧ થી ૮ : શ્રી જે. એન. મણિયાર આદર્શ પ્રા. સ્કૂલ • ધોરણ ૯ થી ૧૦ : શ્રી એમ. એસ. પારેખ આદર્શ સેક. સ્કૂલ • ધોરણ ૧૧ થી ૧૨ : શ્રી કે. ઓ. શાહ સ્કૂલ ઓફ કોમર્સ ➡️ ફોર્મમાં શાળાનું નામ યોગ્ય રીતે પસંદ કરવું.
🏫 (૩) અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે: • ધોરણ ૧ થી ૮ : શ્રી એન. કે. પંડિત આદર્શ પ્રા. સ્કૂલ • ધોરણ ૯ થી ૧૦ : શ્રીમતી કે. એન. પંડિત આદર્શ સેક. સ્કૂલ ➡️ ફોર્મમાં શાળાનું નામ યોગ્ય રીતે પસંદ કરવું.
🎭 (૪) Google Form માં દર્શાવેલ કલા સ્પર્ધાઓમાંથી માત્ર એક સ્પર્ધા પસંદ કરવાની રહેશે.
🚍 (૫) તાલુકા કક્ષા સુધી વિદ્યાર્થીઓને લઈ જવાની અને પરત લાવવાની વ્યવસ્થા શાળા દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા, પ્રદેશ અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે આવવા-જવાની તથા જરૂરી સામગ્રીની વ્યવસ્થા વિદ્યાર્થીઓ/વાલીઓએ જાતે કરવાની રહેશે.
⭐ જે વિદ્યાર્થીઓને પસંદ કરેલી સ્પર્ધામાં પૂર્ણ રસ હોય અને તાલુકા કક્ષાએ પસંદગી થયા બાદ આગળની તમામ કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા સંપૂર્ણ તૈયારી હોય, તેઓએ જ ફોર્મ ભરવું.
👨👩👧 વાલીઓ પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
🎂 (૬) કલા મહાકુંભના પરિપત્ર મુજબ વિદ્યાર્થીની ઉંમર મુજબના વયજૂથ અનુસાર જ સ્પર્ધા માન્ય ગણાશે.
👨🏫 (૭) વધુ માહિતી માટે રિસેસ દરમિયાન અથવા સંગીત/ચિત્રકલાના તાસમાં કલાશિક્ષક શ્રી જયદત્તભાઈ દવે અથવા શ્રી સુરેશસિંહ બારીઆનો સંપર્ક કરવો.
🙏 વિનંતી: ફોર્મ ધ્યાનપૂર્વક ભરી તમામ વિગતો સાચી નોંધશો.
Read More













